કોરોનાનું સંક્રમણ વધતા રાજકોટવાસીઓમાં ચિંતા, કોરોના ટેસ્ટ કરાવવા લગાવી લાંબી લાઈન

|

Nov 22, 2020 | 2:58 PM

કોરોના સંક્રમણના ભયથી રાજકોટવાસીઓ આજે સવારથી જ કોરોના ટેસ્ટ કરાવવા લાંબી કતારો બનાવી છે. રાજકોટના કેટલાક વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિશુલ્ક કોરોના ટેસ્ટ માટે ટેન્ટ બનાવીને સવલત ઊભી કરી છે. રાજકોટવાસીઓએ આ ટેન્ટની બહાર, કોરોના ટેસ્ટ કરાવવા માટે લાંબી કતારો કરી દીધી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાત વિસ્તારમાં કોરોનાના પરિક્ષણ માટેની વ્યવસ્થા કરી છે જેનો […]

કોરોનાનું સંક્રમણ વધતા રાજકોટવાસીઓમાં ચિંતા, કોરોના ટેસ્ટ કરાવવા લગાવી લાંબી લાઈન

Follow us on

કોરોના સંક્રમણના ભયથી રાજકોટવાસીઓ આજે સવારથી જ કોરોના ટેસ્ટ કરાવવા લાંબી કતારો બનાવી છે. રાજકોટના કેટલાક વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિશુલ્ક કોરોના ટેસ્ટ માટે ટેન્ટ બનાવીને સવલત ઊભી કરી છે. રાજકોટવાસીઓએ આ ટેન્ટની બહાર, કોરોના ટેસ્ટ કરાવવા માટે લાંબી કતારો કરી દીધી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાત વિસ્તારમાં કોરોનાના પરિક્ષણ માટેની વ્યવસ્થા કરી છે જેનો રાજકોટવાસીઓ લાભ લઈ રહ્યાં છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article