અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગુજરાત પ્રવાસ દરમિયાન જાણો ગણતરીની કેટલી મિનિટ સુધી જશે ગાંધી આશ્રમ

|

Feb 23, 2020 | 1:25 PM

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ અમદાવાદની મુલાકાત દરમિયાન ગાંધીઆશ્રમ પણ જશે અત્યાર સુધી ટ્રંપની ગાંધીઆશ્રમની મુલાકાત અંગે અનેક અટકળો ચાલી રહી હતી. જોકે ગાંધીઆશ્રમના ટ્રસ્ટી અમૃત મોદીએ તમામ અટકળોનો અંત લાવી દીધો છે. અને બંને મહાનુભવો, વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રંપ 15 મિનિટ સુધી ગાંધીઆશ્રમમાં રોકાણ કરશે. મળતી માહિતી અનુસાર, બન્ને મહાનુભાવો બપોરે 12થી સાડા બાદની […]

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગુજરાત પ્રવાસ દરમિયાન જાણો ગણતરીની કેટલી મિનિટ સુધી જશે ગાંધી આશ્રમ

Follow us on

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ અમદાવાદની મુલાકાત દરમિયાન ગાંધીઆશ્રમ પણ જશે અત્યાર સુધી ટ્રંપની ગાંધીઆશ્રમની મુલાકાત અંગે અનેક અટકળો ચાલી રહી હતી. જોકે ગાંધીઆશ્રમના ટ્રસ્ટી અમૃત મોદીએ તમામ અટકળોનો અંત લાવી દીધો છે. અને બંને મહાનુભવો, વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રંપ 15 મિનિટ સુધી ગાંધીઆશ્રમમાં રોકાણ કરશે. મળતી માહિતી અનુસાર, બન્ને મહાનુભાવો બપોરે 12થી સાડા બાદની વચ્ચે આશ્રમ ખાતે આવશે. અને અહીં 15 મિનિટ સુધી રોકાણ કરશે. આ દરમિયાન તેઓ હ્રદયકુંજ સ્મારકની પણ તેઓ મુલાકાત લશે. જોકે શક્યતા એક એ પણ છે કે ટ્રંપ આશ્રમની મુલાકાત દરમિયાન ચરખો પણ કાંતી શકે છે.

આ પણ  વાંચોઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત આ એક પરિવાર માટે વિઘ્નરૂપ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તો ગાંધીઆશ્રમની મોદી-ટ્રંપની મુલાકાત માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ બંને મહાનુભવો માટે એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં બે ખુરશીઓ પણ મુકવામાં આવી છે.  જ્યાં બેસીને ટ્રંપ રિવરફ્રંટનો નજારો પણ માણે તેવી શક્યતાઓ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article