બનાસકાંઠાના ડીસા-ભીલડી હાઈવે પર 2 ટ્રેલર સામસામે અથડાતા લાગી આગ, 2 લોકોના મોત

|

May 11, 2019 | 7:41 AM

બનાસકાંઠામાં બે ટ્રેલર વચ્ચે અકસ્માત ટ્રેલરમાં અચાનક આગ લાગી હતી, જેમાં ડ્રાઈવર અને ક્લિનરનું સળગી જવાથી મોત નિપજ્યું હતું. બનાસકાંઠાના ડીસા-ભીલડી હાઈવે પર મોટી દૂર્ઘટના ઘટી હતી. વહેલી સવારે હાઈવે પર બે ટ્રેલર સામસામે અથડાતા ટ્રેલરમાં અચાનક આગ લાગી હતી. જેમાં ડ્રાઈવર અને ક્લિનરનું સળગી જવાથી મોત નિપજ્યું હતું. સ્થાનિક પલીસને જાણ થતા ઘટના સ્થળ […]

બનાસકાંઠાના ડીસા-ભીલડી હાઈવે પર 2 ટ્રેલર સામસામે અથડાતા લાગી આગ, 2 લોકોના મોત

Follow us on

બનાસકાંઠામાં બે ટ્રેલર વચ્ચે અકસ્માત ટ્રેલરમાં અચાનક આગ લાગી હતી, જેમાં ડ્રાઈવર અને ક્લિનરનું સળગી જવાથી મોત નિપજ્યું હતું.

બનાસકાંઠાના ડીસા-ભીલડી હાઈવે પર મોટી દૂર્ઘટના ઘટી હતી. વહેલી સવારે હાઈવે પર બે ટ્રેલર સામસામે અથડાતા ટ્રેલરમાં અચાનક આગ લાગી હતી. જેમાં ડ્રાઈવર અને ક્લિનરનું સળગી જવાથી મોત નિપજ્યું હતું. સ્થાનિક પલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી હતી.

TV9 Gujarati

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતને લઈને આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ડ્રાઈવરને વહેલી સવારે ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું  જાણવા મળ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article