કચ્છ: માસિક ધર્મ તપાસવા કપડાં ઉતરાવવાનો કેસ, 3 લોકોને કરાયા ફરજથી મોકૂફ

|

Feb 14, 2020 | 6:07 PM

કચ્છના ભુજ નજીક આવેલી સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલ વિવાદમાં આવી છે. હોસ્ટેલ સંચાલિકાએ કેટલીક યુવતીઓના માસિક ધર્મ દરમિયાન કપડા ઉતરાવતા હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ સંચાલિકાના વર્તનથી નારાજ થઇ હતી  અને આ કૃત્યને અયોગ્ય જણાવીને તેમણે કસૂરવારો વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી..આ સમગ્ર મુદ્દે ટ્રસ્ટીઓએ હોસ્ટેલ સંચાલિકા વિરુદ્ધ આકરી કાર્યવાહીની ખાત્રી આપી હતી. Facebook પર તમામ […]

કચ્છ: માસિક ધર્મ તપાસવા કપડાં ઉતરાવવાનો કેસ, 3 લોકોને કરાયા ફરજથી મોકૂફ

Follow us on

કચ્છના ભુજ નજીક આવેલી સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલ વિવાદમાં આવી છે. હોસ્ટેલ સંચાલિકાએ કેટલીક યુવતીઓના માસિક ધર્મ દરમિયાન કપડા ઉતરાવતા હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ સંચાલિકાના વર્તનથી નારાજ થઇ હતી  અને આ કૃત્યને અયોગ્ય જણાવીને તેમણે કસૂરવારો વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી..આ સમગ્ર મુદ્દે ટ્રસ્ટીઓએ હોસ્ટેલ સંચાલિકા વિરુદ્ધ આકરી કાર્યવાહીની ખાત્રી આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :  આંતરિક વિખવાદ! ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ Tweet દ્વારા કાઢ્યો ઉકળાટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે આ મામલે વિવિધ મીડિયા રિપોર્ટસ સામે આવતા મહિલા આયોગે સુઓમોટો લીધો છે. મહિલા આયોગની ટીમ આવશે અને વિદ્યાર્થિઓની પાસેથી જાણકારી મેળવશે. આ ઘટનાને લઈને હોસ્ટેલ સંચાલકોએ પ્રિન્સીપાલ સહિત 3 લોકોને ફરજ પરથી મોકુફ કરી દીધા છે.  જ્યારે આ અંગે 4 લોકોની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હોય તેવી વિગતો સામે આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article