આગામી 24 કલાકમાં નલિયામાં શીતલહેર વધશે : હવામાન વિભાગ

|

Dec 23, 2020 | 7:27 PM

રાજ્યમાં 25 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં નલિયામાં શીતલહેર વધશે. તો 28 અને 29 ડિસેમ્બરે જોરદાર ઠંડી પડશે. આ સાથે સુરેન્દ્રનગર, ડીસામાં પણ ઠંડીનું જોર વધશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 30-04-2024 Bank Of Baroda માંથી 50 લાખની […]

આગામી 24 કલાકમાં નલિયામાં શીતલહેર વધશે : હવામાન વિભાગ

Follow us on

રાજ્યમાં 25 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં નલિયામાં શીતલહેર વધશે. તો 28 અને 29 ડિસેમ્બરે જોરદાર ઠંડી પડશે. આ સાથે સુરેન્દ્રનગર, ડીસામાં પણ ઠંડીનું જોર વધશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

Next Article