માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને પહોચ્યો શુન્ય ડીગ્રીએ, મેદાની ઘાસ-વાહનો ઉપર બરફની પરત જામી, પ્રવાસીઓમાં આનંદ ઉત્સાહ

|

Nov 23, 2020 | 10:21 AM

કાશ્મીર અને હિમાચલ પ્રદેશમા થઈ રહેલ ભારે બરફવર્ષાની અસર ગુજરાત રાજસ્થાનમાં વર્તાઈ રહી છે. રાજસ્થાનમાં આવેલ ગુજરાતીઓના પ્રિય પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને શુન્ય ડીગ્રીએ પહોચી ગયો છે. પારો ગગડીને શુન્ય ડીગ્રીએ પહોચતા મેદાની ઘાસ, વાહનો, છત ઉપર બરફની પરત જામી ગઈ હતી. વાહન અને ઘાસ ઉપર બરફની ચાદર જોઈને માઉન્ટ આબુમાં આવેલા […]

માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને પહોચ્યો શુન્ય ડીગ્રીએ, મેદાની ઘાસ-વાહનો ઉપર બરફની પરત જામી, પ્રવાસીઓમાં આનંદ ઉત્સાહ

Follow us on

કાશ્મીર અને હિમાચલ પ્રદેશમા થઈ રહેલ ભારે બરફવર્ષાની અસર ગુજરાત રાજસ્થાનમાં વર્તાઈ રહી છે. રાજસ્થાનમાં આવેલ ગુજરાતીઓના પ્રિય પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને શુન્ય ડીગ્રીએ પહોચી ગયો છે. પારો ગગડીને શુન્ય ડીગ્રીએ પહોચતા મેદાની ઘાસ, વાહનો, છત ઉપર બરફની પરત જામી ગઈ હતી. વાહન અને ઘાસ ઉપર બરફની ચાદર જોઈને માઉન્ટ આબુમાં આવેલા પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article