પતંગ રસિયા માટે આવ્યા સારા સમાચાર! 14 અને 15 જાન્યુઆરીએ 15થી 20 કિમીની ઝડપે ફૂંકાશે પવન

|

Jan 09, 2020 | 1:24 PM

રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે આજનો દિવસ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આવતીકાલથી ઠંડીમાં ઘટાડો થશે. હાલ ઉતરપૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સાથે જ પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે કારણે કે ફરી પવનની દિશા બદલાશે અને આવતીકાલથી ઉતર-પૂર્વના પવન ફૂંકાશે. […]

પતંગ રસિયા માટે આવ્યા સારા સમાચાર! 14 અને 15 જાન્યુઆરીએ 15થી 20 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Follow us on

રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે આજનો દિવસ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આવતીકાલથી ઠંડીમાં ઘટાડો થશે. હાલ ઉતરપૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સાથે જ પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે કારણે કે ફરી પવનની દિશા બદલાશે અને આવતીકાલથી ઉતર-પૂર્વના પવન ફૂંકાશે. 14-15 જાન્યુઆરીએ 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદની જ્વેલર્સ શોપમાં ફાયરિંગ વીથ લૂંટ! ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

Next Article