સુરતના લીંબાયતમાં ધોળા દિવસે લૂંટારાઓએ મચાવી લાખોની લૂંટ

|

Jun 29, 2020 | 2:23 PM

સુરતના લીંબાયત વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરોએ લૂંટ મચાવી છે. મહારાણા પ્રતાપ ચોક વિસ્તારની સમગ્ર ઘટના છે. CNG પંપના મેનેજર પાસે રહેલા રૂપિયા 5.27 લાખની લૂંટ ચલાવી 4 જેટલા શખ્સો ફરાર થઈ ગયા છે. CNG પંપના મેનેજર બેંકમાં રકમ જમા કરાવવા નીકળ્યા હતા ત્યારે તસ્કરોએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સહિત SOGની […]

સુરતના લીંબાયતમાં ધોળા દિવસે લૂંટારાઓએ મચાવી લાખોની લૂંટ

Follow us on

સુરતના લીંબાયત વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરોએ લૂંટ મચાવી છે. મહારાણા પ્રતાપ ચોક વિસ્તારની સમગ્ર ઘટના છે. CNG પંપના મેનેજર પાસે રહેલા રૂપિયા 5.27 લાખની લૂંટ ચલાવી 4 જેટલા શખ્સો ફરાર થઈ ગયા છે. CNG પંપના મેનેજર બેંકમાં રકમ જમા કરાવવા નીકળ્યા હતા ત્યારે તસ્કરોએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સહિત SOGની ટીમને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને CCTV ફૂટેજ સહિત બાતમીદારોનો સંપર્ક સાધી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

આ પણ વાંચો: આગામી બે દિવસમાં કેટલાક સ્થળે તોફાની પવન સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 2:09 pm, Mon, 29 June 20

Next Article