VIDEO: સુરતમાં કોરોનાના વધતા વ્યાપ વચ્ચે CM રૂપાણી સુરત શહેરની મુલાકાતે, સમિક્ષા બેઠકનો ધમધમાટ તેજ

|

Jul 04, 2020 | 6:35 AM

સુરતમાં કોરોનાના વધતા વ્યાપ વચ્ચે મુખ્યપ્રધાને સુરત શહેરની મુલાકાત લીધી છે અને તાત્કાલિક ધોરણે સમિક્ષા બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોરોનાનું સંક્રમણ કેવી રીતે અટકાવી શકાય તથા ઉપાયો અંગે મુખ્યપ્રધાન ચર્ચા કરશે. આ ઉપરાંત જિલ્લાતંત્રની સજ્જતાનો પણ મુખ્યપ્રધાન ચિતાર મેળવશે. મહત્વનું છે કે સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 248 નવા કેસ નોંધાયા છે. સુરત શહેરમાં […]

VIDEO: સુરતમાં કોરોનાના વધતા વ્યાપ વચ્ચે CM રૂપાણી સુરત શહેરની મુલાકાતે, સમિક્ષા બેઠકનો ધમધમાટ તેજ

Follow us on

સુરતમાં કોરોનાના વધતા વ્યાપ વચ્ચે મુખ્યપ્રધાને સુરત શહેરની મુલાકાત લીધી છે અને તાત્કાલિક ધોરણે સમિક્ષા બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોરોનાનું સંક્રમણ કેવી રીતે અટકાવી શકાય તથા ઉપાયો અંગે મુખ્યપ્રધાન ચર્ચા કરશે. આ ઉપરાંત જિલ્લાતંત્રની સજ્જતાનો પણ મુખ્યપ્રધાન ચિતાર મેળવશે.

મહત્વનું છે કે સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 248 નવા કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 190 જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 58 કેસ નોંધાયા છે. આમ સમગ્ર સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 5967 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ અને સરકારે સતર્કતા દાખવી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ પણ વાંચો: VIDEO: રાજકોટ, સુરત અને વડોદરામાં કોરોનાના આંકડાને લઈ આરોગ્ય વિભાગમાં વિસંગતતા ! રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી અને સ્થાનિક તંત્રની યાદીમાં તફાવત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article