સુરત અગ્નિકાંડ બાદ સરકાર ફાયર પોલિસીમાં ફેરફાર કરવા માટે વિધાનસભામાં વિધેયક રજૂ કરશે

|

Jun 26, 2019 | 2:33 AM

તક્ષશિલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યની ફાયર પોલિસીમાં ફેરફાર કરવામાં આવશે. અને આગામી વિધાનસભા સત્રમાં આ અંગે વિધેયક લાવવામાં આવશે. CM વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, જ્ઞાનગંગા હિન્દી વિદ્યાલયની નીચે લાગેલી આગની ઘટનાને તક્ષશિલા અગ્નિકાંડ સાથે જોડી શકાય નહીં. આ પણ વાંચોઃ બિહારમાં 152 બાળકના મોતને લઈને ન્યાય માગણી કરનારા 39 લોકો પર પોલીસ FIR […]

સુરત અગ્નિકાંડ બાદ સરકાર ફાયર પોલિસીમાં ફેરફાર કરવા માટે વિધાનસભામાં વિધેયક રજૂ કરશે

Follow us on

તક્ષશિલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યની ફાયર પોલિસીમાં ફેરફાર કરવામાં આવશે. અને આગામી વિધાનસભા સત્રમાં આ અંગે વિધેયક લાવવામાં આવશે. CM વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, જ્ઞાનગંગા હિન્દી વિદ્યાલયની નીચે લાગેલી આગની ઘટનાને તક્ષશિલા અગ્નિકાંડ સાથે જોડી શકાય નહીં.

આ પણ વાંચોઃ બિહારમાં 152 બાળકના મોતને લઈને ન્યાય માગણી કરનારા 39 લોકો પર પોલીસ FIR દાખલ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઉપરાંત તેમણે તક્ષશિલા અગ્નિકાંડમાં જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલા ભરવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 2:31 am, Wed, 26 June 19

Next Article