માઉન્ટ આબુમાં છવાઈ વાદળોની ચાદર, આહલાદક વાતાવરણમાં ઉમટ્યા પ્રવાસીઓ

માઉન્ટ આબુમાં છવાઈ વાદળોની ચાદર, આહલાદક વાતાવરણમાં ઉમટ્યા પ્રવાસીઓ

અમદાવાદીઓના સૌથી મનપંસદ હીલ સ્ટેશન એવા માઉન્ટ આબુમાં વરસાદને કારણે આહલાદક વાતાવરણ સર્જાયુ છે. ચોમાસાને કારણે માઉન્ટ આબુમાં વાદળની ચાદર છવાઈ ગઈ છે. માઉન્ટ આબુમાં ધુમ્મસ છવાતા વાતાવરણ ખુશનુમા બન્યું છે. નખીલેક ખાતે સુંદર નજારો જોવા મળે છે. માઉન્ટ આબુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલતા, ગુજરાતથી પ્રવાસીઓ માઉન્ટ આબુ ખાતે ઉમટ્યા છે અને મનોહર વાતાવરણની મજા […]

Bipin Prajapati

|

Jul 06, 2020 | 7:50 AM

અમદાવાદીઓના સૌથી મનપંસદ હીલ સ્ટેશન એવા માઉન્ટ આબુમાં વરસાદને કારણે આહલાદક વાતાવરણ સર્જાયુ છે. ચોમાસાને કારણે માઉન્ટ આબુમાં વાદળની ચાદર છવાઈ ગઈ છે. માઉન્ટ આબુમાં ધુમ્મસ છવાતા વાતાવરણ ખુશનુમા બન્યું છે. નખીલેક ખાતે સુંદર નજારો જોવા મળે છે. માઉન્ટ આબુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલતા, ગુજરાતથી પ્રવાસીઓ માઉન્ટ આબુ ખાતે ઉમટ્યા છે અને મનોહર વાતાવરણની મજા માણી રહ્યાં છે. જુઓ વિડીયો.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati