પોલીસની દાદાગીરી! બાઈકચાલકને માર્યો માર, જુઓ VIRAL VIDEO

|

Sep 12, 2019 | 10:14 AM

અમદાવાદ પોલીસ અને એક બાઈક ચાલક વચ્ચે ઘર્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં પોલીસકર્મી બાઈક ચાલક વચ્ચે ઘર્ષણના દૃશ્યો દેખાય છે. બાઈક ચાલકે જણાવ્યું કે, પોલીસે પહેલા તેને માર માર્યો અને પછી તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ અને બાઈકની ચાવી લઈ લીધી. જ્યારે પોલીસનું કહેવું છે કે, બાઈકચાલક દંડ ભરતો નથી. પોલીસની દાદાગીરીનો આ […]

પોલીસની દાદાગીરી! બાઈકચાલકને માર્યો માર, જુઓ VIRAL VIDEO

Follow us on

અમદાવાદ પોલીસ અને એક બાઈક ચાલક વચ્ચે ઘર્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં પોલીસકર્મી બાઈક ચાલક વચ્ચે ઘર્ષણના દૃશ્યો દેખાય છે. બાઈક ચાલકે જણાવ્યું કે, પોલીસે પહેલા તેને માર માર્યો અને પછી તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ અને બાઈકની ચાવી લઈ લીધી. જ્યારે પોલીસનું કહેવું છે કે, બાઈકચાલક દંડ ભરતો નથી. પોલીસની દાદાગીરીનો આ વીડિયો સાણંદ ચોકડી પાસેનો હોવાનું અનુમાન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ સાવાધાન! અતિવૃષ્ટી થવાના એંધાણ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 7:26 am, Thu, 12 September 19

Next Article