કોરોના મહામારી વચ્ચે 15 ઓક્ટોબરથી ખુલશે મલ્ટિપ્લેક્સ, 50% ક્ષમતા સાથે મલ્ટિપ્લેક્સ ખોલવાની મંજૂરી

|

Oct 06, 2020 | 6:07 PM

માર્ચમાં લોકડાઉન આવ્યું ત્યાર બાદ અનલોક અને હવે 7 મહિના બાદ ખુલી રહેલા મલ્ટિપ્લેક્સ અને સિનેમા માટે સરકારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર એટલે કે SOP બહાર પાડી છે. 15 ઓક્ટોબરથી 50 ટકા કેપેસિટીની સાથે મલ્ટિપ્લેક્સ ખોલવાની પરવાનગી છે. જોકે સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે. બે લોકો બેસશે તેની વચ્ચેની સીટ ખાલી રહેશે. સિનેમા હોલની અંદર પેકેજ્ડ ફૂડની […]

કોરોના મહામારી વચ્ચે 15 ઓક્ટોબરથી ખુલશે મલ્ટિપ્લેક્સ, 50% ક્ષમતા સાથે મલ્ટિપ્લેક્સ ખોલવાની મંજૂરી

Follow us on

માર્ચમાં લોકડાઉન આવ્યું ત્યાર બાદ અનલોક અને હવે 7 મહિના બાદ ખુલી રહેલા મલ્ટિપ્લેક્સ અને સિનેમા માટે સરકારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર એટલે કે SOP બહાર પાડી છે. 15 ઓક્ટોબરથી 50 ટકા કેપેસિટીની સાથે મલ્ટિપ્લેક્સ ખોલવાની પરવાનગી છે. જોકે સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે. બે લોકો બેસશે તેની વચ્ચેની સીટ ખાલી રહેશે. સિનેમા હોલની અંદર પેકેજ્ડ ફૂડની જ મંજૂરી આપવામાં આવશે. યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા કરવી પડશે. એસીનું ટેમ્પરેચર 23 ડિગ્રી પર રાખવામાં આવશે. શો પહેલાં અથવા ઈન્ટર્વલ પહેલાં કે પછી કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી જરૂરી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે SOP જાહેર કરતાં કહ્યું કે, મલ્ટિપ્લેક્સ ટિકિટ ઓનલાઈન બુક થાય તો વધારે સારું છે. જોકે સિંગલ સ્ક્રીન થિયેટર્સમાં બોક્સ ઓફિસ પણ ખુલ્લી રહેશે.

આ પણ વાંચો: કોઇ એક જ ટીમ તરફથી સૌથી વધુ મેચ રમવાનો વિરાટ કોહલીએ નોંધાવ્યો વિક્રમ, પ્રથમ ત્રણમાં ધોની અને રૈનાને પાછળ છોડ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article