જૂનાગઢમાં બાળસુરક્ષા અધિકારીએ 6 બાળકીને ભિક્ષા પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી

|

Jan 07, 2020 | 2:25 PM

જૂનાગઢમાં દીકરીઓ પાસે ભિક્ષાવૃત્તિ કરાવવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. બાળકીઓ પાસે કોઈ બીજું નહીં પણ તેમના માતા-પિતા જ માતાજીના નામે ભિક્ષા માગવા મોકલતા હતા. બાળસુરક્ષા અધિકારીએ આવી 6 બાળકીઓને ભિક્ષા પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી છે. આ બાળકીઓ જુદા જુદા ગામડામાં જઈને ભિક્ષા માગતી હતી અને ફક્ત બે કલાકમાં જ સાત હજાર જેટલી રકમ એકઠી કરી લેતી […]

જૂનાગઢમાં બાળસુરક્ષા અધિકારીએ 6 બાળકીને ભિક્ષા પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી

Follow us on

જૂનાગઢમાં દીકરીઓ પાસે ભિક્ષાવૃત્તિ કરાવવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. બાળકીઓ પાસે કોઈ બીજું નહીં પણ તેમના માતા-પિતા જ માતાજીના નામે ભિક્ષા માગવા મોકલતા હતા. બાળસુરક્ષા અધિકારીએ આવી 6 બાળકીઓને ભિક્ષા પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી છે. આ બાળકીઓ જુદા જુદા ગામડામાં જઈને ભિક્ષા માગતી હતી અને ફક્ત બે કલાકમાં જ સાત હજાર જેટલી રકમ એકઠી કરી લેતી હતી. જોકે હવે તેમને આ પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવાઈ છે. અને હવે તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ દિલ્હી JNUમાં થયેલી હિંસાના પડઘાં ગુજરાત સુધી…ABVP અને NSUIના કાર્યકરોએ કર્યા સામસામે આક્ષેપ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article