VIDEO: બાળકોના મોત મુદ્દે CM રૂપાણીએ બોલાવી બેઠક, મોત મુદ્દે માગ્યો રિપોર્ટ

|

Jan 06, 2020 | 9:53 AM

રાજયમાં બાળકોના મોતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલુ વર્ષે 1થી 5 જાન્યુઆરી સુધીમાં 14 બાળકનાં મોત થયા છે. જેમાં 7 મૃત બાળકોનો સિવિલ હોસ્પિટલમાં જ જન્મ થયો હતો. ત્યારે બાકીના 7 મૃત બાળકો અન્ય સ્થળે જન્મયા હતા અને વધુ સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યા હતા.   […]

VIDEO: બાળકોના મોત મુદ્દે CM રૂપાણીએ બોલાવી બેઠક, મોત મુદ્દે માગ્યો રિપોર્ટ

Follow us on

રાજયમાં બાળકોના મોતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલુ વર્ષે 1થી 5 જાન્યુઆરી સુધીમાં 14 બાળકનાં મોત થયા છે. જેમાં 7 મૃત બાળકોનો સિવિલ હોસ્પિટલમાં જ જન્મ થયો હતો. ત્યારે બાકીના 7 મૃત બાળકો અન્ય સ્થળે જન્મયા હતા અને વધુ સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યા હતા.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ આ જ પરિસ્થિતી છે. રાજકોટ સિવિલમાં જાન્યુઆરી મહિનામાં 5 દિવસમાં 13 નવજાત બાળકોના મોત થયા હતા અને ડિસેમ્બર મહિનામાં 111 બાળકોના મૃત્યુ થયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સાથે જ હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે આક્રમકતા સાથે રાજકોટમાં ધરણાં યોજયા અને કોંગ્રેસે વિધાનસભા સત્રમાં સરકારને આ અંગે ચર્ચા કરવા માગ કરી છે. આ તરફ સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. મુખ્યપ્રધાન રૂપાણીએ બાળકોના મોત મુદ્દે તાકીદે બેઠક બોલાવી અને આ અંગે રિપોર્ટ માગ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ભારતીય રેલવેમાં ધોરણ 10 પાસ માટે નોકરીની જગ્યા, આવેદન કરવા માટેની આ છે છેલ્લી તારીખ

Next Article