Tender Today : છોટા ઉદેપુરના પાંચ તાલુકામાં હેન્ડપંપના મરામત અને નિભાવણીની કામગીરીનું ટેન્ડર જાહેર

|

Aug 04, 2023 | 9:49 AM

યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા અને ટેન્ડરમાં માગ્યા મુજબનો અનુભવ ધરાવતા ઠેકેદારો- એજન્સી પાસેથી ભાવપત્રક મગાવાયા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી,સંખેડા તાલુકામાં હયાત હેન્ડપંપના મરામત અને નિભાવણીની એક વર્ષની કામગીરી માટે અંદાજીત 34.53 લાખ રુપિયાનું ટેન્ડર જાહેર કરાયુ છે.

Tender Today : છોટા ઉદેપુરના પાંચ તાલુકામાં હેન્ડપંપના મરામત અને નિભાવણીની કામગીરીનું ટેન્ડર જાહેર

Follow us on

Chhota Udepur : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા છોટા ઉદેપુરના પાંચ તાલુકાના કામ માટે ટેન્ડર (Tender)  જાહેર કરવામાં આવ્યુ છે. યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા અને ટેન્ડરમાં માગ્યા મુજબનો અનુભવ ધરાવતા ઠેકેદારો- એજન્સી પાસેથી ભાવપત્રક મગાવાયા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી,સંખેડા તાલુકામાં હયાત હેન્ડપંપના મરામત અને નિભાવણીની એક વર્ષની કામગીરી માટે અંદાજીત 34.53 લાખ રુપિયાનું ટેન્ડર જાહેર કરાયુ છે.

આ પણ વાંચો-Tender Today : પોરબંદરના ભાદર ટીઆર પ્રોજેક્ટ માટે કેબલ, LED સ્ટ્રીટલાઇટ પ્રોવાઇડ કરવાનું અને લગાવાનું ટેન્ડર જાહેર

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હયાત હેન્ડપંપના મરામત અને નિભાવણીની એક વર્ષની કામગીરી માટે કામની રકમ 26.61 લાખ રુપિયા છે. તો છોટા ઉદેપુર અને પાવી જેતપુરના હયાત હેન્ડપંપના મરામત અને નિભાવણીની એક વર્ષની કામગીરી માટેની અંદાજીત રકમ 45.33 લાખ રુપિયા છે. ઓનલાઇન ઇ-ટેન્ડર પદ્ધતિ દ્વારા ભાવો મગાવવામાં આવ્યા છે. ટેન્ડર અંગેની વધુ વિગતવાર માહિતી વેબસાઇ www.nprocure.com તથા ઉપર જોવા મળશે. ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023 છે.

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article