Tender Today : પોરબંદરના ભાદર ટીઆર પ્રોજેક્ટ માટે કેબલ, LED સ્ટ્રીટલાઇટ પ્રોવાઇડ કરવાનું અને લગાવાનું ટેન્ડર જાહેર

ટેન્ડર ઇલેકટ્રીકલ ટેન્ડર ફોર્મમાં કાર્યપાલક ઇજનેર, સિંચાઇ યાંત્રિક વિભાગ નંબર-7, બહુમાળી ભવન, બી બ્લોક, ચોથે માળ, ગિરધરનગર, અસારવા, અમદાવાદની કચેરીએ સ્પીડ પોસ્ટથી મગાવવામાં આવ્યા છે.

Tender Today : પોરબંદરના ભાદર ટીઆર પ્રોજેક્ટ માટે કેબલ, LED સ્ટ્રીટલાઇટ પ્રોવાઇડ કરવાનું અને લગાવાનું ટેન્ડર જાહેર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 2:31 PM

  Porbandar : ગુજરાત સરકારના જાહેર સાહસ નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ (Narmada Water Resources, Water Supply and Kalpsar Division) દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. વિભાગની માન્ય યાદીની યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઠેકેદારો પાસેથી વિગતમાં દર્શાવેલા વિદ્યુત કામ માટે ભાવપત્રક મગાવવામાં આવ્યા છે.  ટેન્ડર ઇલેકટ્રીકલ ટેન્ડર ફોર્મમાં કાર્યપાલક ઇજનેર, સિંચાઇ યાંત્રિક વિભાગ નંબર-7, બહુમાળી ભવન, બી બ્લોક, ચોથે માળ, ગિરધરનગર, અસારવા, અમદાવાદની કચેરીએ સ્પીડ પોસ્ટથી મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Tender Today: તરસાડી નગરપાલિકામાં તળાવ બ્યુટિફિકેશનના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

પોરબંદર જિલ્લામાં પ્રોવાઇડિંગ એન્ડ ઇરેક્ટિંગ કેબલ, LED સ્ટ્રીટલાઇટ/ફલ્ડલાઇટ, પોલ બોક્સ, પોલ બ્રેકેટ એન્ડ અધર ઇલેક્ટ્રીક વર્ક્સ એટ ભાદર ટીઆર પ્રોજેક્ટ માટે ટેન્ડર જાહેર કરાયુ છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 3,27,648.00 રુપિયા છે. કોરા ટેન્ડર ઇસ્યુ કરવાની તારીખ 2 ઓગસ્ટથી 9 ઓગસ્ટ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડર પરત કરવાની તારીખ 10 ઓગસ્ટથી 22 ઓગસ્ટ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડર ખોલવાની તારીખ 23 ઓગસ્ટ 2023 બપોરે 1 કલાકની છે. ટેન્ડર અંગેની વધુ માહિતી www.statetenders.gujarat.gov.in વેબસાઇટ પરથી મળી રહેશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">