Chhota Udepur : નસવાડીમાં કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખિલ્યું, ધારસિમેલ ધોધ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું

|

Jul 26, 2021 | 6:10 PM

ધારસિમેલ ગામે આવેલો ધોધ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં 60 ફૂટ ઉંચાઈએથી પડતા પાણીના ધોધને જોવા લોકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે.

છોટા ઉદેપુર(Chhota Udepur ) ના નસવાડીમાં કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખિલ્યું છે. અહીં આવેલા ધારસિમેલ ગામે આવેલો ધોધ(Water Fall)  લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં 60 ફૂટ ઉંચાઈએથી પડતા પાણીના ધોધને જોવા લોકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. પરંતુ આ ધોધ સુધી પહોંચવાનો રસ્તો ખુબ જ કપરો છે. તેમ છતા લોકો અહીં આવી રહ્યા છે. આ વિસ્તારનો વિકાસ થાય અને વધુમાં વધુ લોકો ધોધ જોવા આવી શકે તેવી સુવિધા તંત્ર ઉભી કરે તેવી લોકો માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Bronze medalist : ઓલિમ્પિક વિજેતાએ ગુરૂના પુત્રને પોતાનો ‘સુલ્તાન’ બનાવ્યો, બંનેની મુલાકાત અખાડામાં કુશ્તી દરમિયાન થઇ

આ પણ વાંચો : BHAKTI: અહીં થાય છે શિવજીના અંગૂઠાની પૂજા, જાણો સૌથી રહસ્યમય શિવ મંદિરનો મહિમા

Next Video