VIDEO: કમોસમી વરસાદ બાદ ખેડૂતોને ટામેટાના પાકમાં નુકસાન, ટામેટા ઢોરને ખવડાવવા મજબૂર

|

Dec 15, 2019 | 4:00 PM

તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે. ત્યારે માવઠાના મારને પગલે ટામેટાંની ખેતીમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. માવઠાના કારણે ટામેટાના પાકનો યોગ્ય વિકાસ ન થઇ શક્યો. તો બજારમાં યોગ્ય કિંમત ન મળતા ખેડૂતોને હવે ટામેટા ઢોરને ખવડાવી દેવાનો વારો આવ્યો છે. આ પણ વાંચો: VIDEO: બનાસકાંઠામાં કેનાલ ઉભરાવાનો સિલસિલો યથાવત, […]

VIDEO: કમોસમી વરસાદ બાદ ખેડૂતોને ટામેટાના પાકમાં નુકસાન, ટામેટા ઢોરને ખવડાવવા મજબૂર

Follow us on

તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે. ત્યારે માવઠાના મારને પગલે ટામેટાંની ખેતીમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. માવઠાના કારણે ટામેટાના પાકનો યોગ્ય વિકાસ ન થઇ શક્યો. તો બજારમાં યોગ્ય કિંમત ન મળતા ખેડૂતોને હવે ટામેટા ઢોરને ખવડાવી દેવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: VIDEO: બનાસકાંઠામાં કેનાલ ઉભરાવાનો સિલસિલો યથાવત, દિવેલા, જીરા, ઘઉંના પાકમાં ફરી વળ્યું પાણી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article