સિંગર કિંજલ દવે પતંગ ચગાવવાની સાથે ગરબે પણ રમ્યા, જુઓ VIDEO

|

Jan 14, 2020 | 8:59 AM

આજે પતંગરસિયાઓ પેચ લડાવવાની સાથે ખૂબ ધમાલ-મસ્તી કરી રહ્યા છે ત્યારે ગુજરાતી લોકપ્રિય સિંગર કિંજલ દવેએ પણ પતંગના ઠુમકા લગાવ્યા હતા. ઉત્તરાયણ પર્વની મજા લેવા માટે કિંજલ દવે ખાસ તેના જૂના ઘરે ગયા હતા અને જૂના પાડોશીઓ સાથે પતંગ ચગાવવાની મજા લીધી હતી. ધાબા પર પતંગ ચગાવવાની સાથે કિંજલ દવે સાથે લોકો ગરબે પણ રમ્યા. […]

સિંગર કિંજલ દવે પતંગ ચગાવવાની સાથે ગરબે પણ રમ્યા, જુઓ VIDEO

Follow us on

આજે પતંગરસિયાઓ પેચ લડાવવાની સાથે ખૂબ ધમાલ-મસ્તી કરી રહ્યા છે ત્યારે ગુજરાતી લોકપ્રિય સિંગર કિંજલ દવેએ પણ પતંગના ઠુમકા લગાવ્યા હતા. ઉત્તરાયણ પર્વની મજા લેવા માટે કિંજલ દવે ખાસ તેના જૂના ઘરે ગયા હતા અને જૂના પાડોશીઓ સાથે પતંગ ચગાવવાની મજા લીધી હતી. ધાબા પર પતંગ ચગાવવાની સાથે કિંજલ દવે સાથે લોકો ગરબે પણ રમ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પતંગ રસિયાઓ માટે સારા સમાચાર! ઉત્તરાયણ દરમિયાન 15થી 20 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Next Article