AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: બજેટના આકલન સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બરોની પ્રતિક્રિયા

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટને લઇને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બરોએ પોતાની પ્રતિક્રીયા આપી હતી. મોદી સરકાર-2ના પ્રથમ બજેટ બાદ રાજકોટના વેપારીઓમાં નિરાશા જોવા મળી છે. વેપારીઓને આશા હતી કે સરકાર તેમના માટે કોઈ સારી જાહેરાત કરશે. પરતુ ખાસ મોટી જાહેરાત ન થતા નાના ઉદ્યોગકારોમાં નિરાશા જોવા મળી છે. તો બીજીતરફ ખેડૂત […]

VIDEO: બજેટના આકલન સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બરોની પ્રતિક્રિયા
| Updated on: Jul 05, 2019 | 2:05 PM
Share

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટને લઇને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બરોએ પોતાની પ્રતિક્રીયા આપી હતી. મોદી સરકાર-2ના પ્રથમ બજેટ બાદ રાજકોટના વેપારીઓમાં નિરાશા જોવા મળી છે. વેપારીઓને આશા હતી કે સરકાર તેમના માટે કોઈ સારી જાહેરાત કરશે. પરતુ ખાસ મોટી જાહેરાત ન થતા નાના ઉદ્યોગકારોમાં નિરાશા જોવા મળી છે. તો બીજીતરફ ખેડૂત આગેવાનોએ પણ બજેટને નિરાશાજનક ગણાવ્યું છે.

આ પણ વાંચોઃ BUDGET 2019: મોદી સરકારે વધારે કમાણી કરનાર લોકો પર વધારે ટેક્સ લગાવ્યો છે!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
g clip-path="url(#clip0_868_265)">