VIDEO: ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાના સમાચાર, ગુજરાતના આ વિસ્તારોમાં માવઠાની શક્યતા

અરબી સમુદ્રમાં સર્જાયેલા દબાણને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો તો ક્યાંક હળવા વરસાદી ઝાપટાં પણ પડ્યા. વરસાદની વકી વચ્ચે ડાંગના આહવામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે આ તરફ પંચમહાલના શહેરામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આણંદ જિલ્લાના […]

VIDEO: ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાના સમાચાર, ગુજરાતના આ વિસ્તારોમાં માવઠાની શક્યતા
| Updated on: Dec 01, 2019 | 4:47 AM

અરબી સમુદ્રમાં સર્જાયેલા દબાણને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો તો ક્યાંક હળવા વરસાદી ઝાપટાં પણ પડ્યા. વરસાદની વકી વચ્ચે ડાંગના આહવામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે આ તરફ પંચમહાલના શહેરામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં પણ વરસાદ થયો. આ તરફ ખેડા જિલ્લાના ડાકોર પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે એક પરિવારના લગ્ન પ્રસંગમાં વિઘ્ન સર્જાયુ. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો