ભાવનગર: યુવકને માર મારતો વીડિયો થયો વાયરલ, ઢીકા-પાટુની સાથે લાકડીથી પણ ફટકાર્યો

|

Jun 27, 2019 | 3:31 PM

ભાવનગરમાં બે ત્રણ યુવકોએ એક યુવકને ઢોરમાર માર્યો છે અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યો છે.  ઘટના છે ભાવનગરના બોર તળાવ વિસ્તારની જ છે તે સ્પષ્ટ થઈ ગયું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ' મેટ ગાલામાં આલિયા […]

ભાવનગર: યુવકને માર મારતો વીડિયો થયો વાયરલ, ઢીકા-પાટુની સાથે લાકડીથી પણ ફટકાર્યો

Follow us on

ભાવનગરમાં બે ત્રણ યુવકોએ એક યુવકને ઢોરમાર માર્યો છે અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યો છે.  ઘટના છે ભાવનગરના બોર તળાવ વિસ્તારની જ છે તે સ્પષ્ટ થઈ ગયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

 

આ પણ વાંચો:   VIDEO: કમાન્ડો કેવી રીતે બની શકાય? જાણો શિક્ષણથી લઈને પરીક્ષા સુધીની તમામ વિગતો

એક યુવકને બે યુવકો પકડીને ઢોર માર મારી રહ્યાં છે. પહેલાં તો લાકડી વડે માર મારવામાં આવે છે અને બાદમાં ઢીકાપાટુંનો માર મારવાનો દ્રશ્યો પણ જોવા મળે છે.  આ વીડિયો સોશિયલ મીડયામાં વાયરલ તેજીથી થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે પહેલાં તો યુવકને પકડીને માર મારવામાં આવે છે અને બાદમાં તેને છોડી મૂકાઈ છે. સ્થાનિક પોલીસ પાસે પણ આ વીડિયો પહોંચી ગયો છે અને તેઓ પણ તપાસ કરી રહ્યાં છે આ યુવકો કોણ છે અને શા માટે આ રીતે માર મારી રહ્યાં છે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 3:30 pm, Thu, 27 June 19

Next Article