DAP ખાતરનું કથિત કૌભાંડઃ સરકાર દ્વારા વેચાણ પર પ્રતિબંધ મૂકાતા ખેડૂતોને પડશે આવી મુશ્કેલી

|

May 14, 2019 | 1:41 PM

રાજ્યમાં એક બાદ એક સ્થળો પર DAP ખાતરમાં વજન ઓછું આવતાં હવે ખેડૂતોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા ખાતર વેચાણ પર પ્રતિબંધ મુકતા ખેડૂતો ખાતર માટે રઝળી રહ્યાં છે. સરકારી એજન્સીઓની છેતરપિંડીનો ભોગ હવે ખેડૂતો બની રહ્યાં છે. આ પણ વાંચોઃ ચોમાસાને લઈ ખાનગી કંપનીએ કરી આગાહી, આ વર્ષે ચોમાસુ સામાન્યથી ઓછું રહેવાનું અનુમાન […]

DAP ખાતરનું કથિત કૌભાંડઃ સરકાર દ્વારા વેચાણ પર પ્રતિબંધ મૂકાતા ખેડૂતોને પડશે આવી મુશ્કેલી

Follow us on

રાજ્યમાં એક બાદ એક સ્થળો પર DAP ખાતરમાં વજન ઓછું આવતાં હવે ખેડૂતોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા ખાતર વેચાણ પર પ્રતિબંધ મુકતા ખેડૂતો ખાતર માટે રઝળી રહ્યાં છે. સરકારી એજન્સીઓની છેતરપિંડીનો ભોગ હવે ખેડૂતો બની રહ્યાં છે.

આ પણ વાંચોઃ ચોમાસાને લઈ ખાનગી કંપનીએ કરી આગાહી, આ વર્ષે ચોમાસુ સામાન્યથી ઓછું રહેવાનું અનુમાન

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હાલ ઉનાળુ વાવેતરમાં ખાતરની માંગ વચ્ચે ખાતર મળતું બંધ થયું છે. બીજી તરફ ચોમાસાની પણ હવે તૈયારી છે. ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે. જ્યારે ઉનાળુ વાવેતરમાં પણ ખાતરની માંગ છે. ત્યારે જ ખાતરનું વેચાણ બંધ કરવું યોગ્ય નથી.

TV9 Gujarati

 

Published On - 1:40 pm, Tue, 14 May 19

Next Article