VIDEO: ગુજરાત ATSએ ઝડપેલા 1500 કરોડના હેરોઈન કેસમાં નવો ખુલાસો, મુખ્ય આરોપી સીમરનસિંઘની ઈટલીના રોમથી ધરપકડ

|

Jan 30, 2020 | 6:32 AM

ગુજરાત એટીએસે ઝડપેલા 175 કરોડના હેરોઈન કેસમાં નવા ખુલાસા થયા છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડનારા પાકિસ્તાની ડ્રગ્સ ડિલર હસને ઈબ્રાહિમ નામના આરોપીને ડિલિવરીનું કામ સોંપ્યું હતું. જેના માટે તેને રૂપિયા ચાર લાખ આપવાનું નક્કી થયું હતું. આ પણ વાંચો: VIDEO: ગીરસોમનાથના ઉનામાં ખાનગી બેન્કના કર્મચારીને માર્યો માર, 7 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ Web Stories View […]

VIDEO: ગુજરાત ATSએ ઝડપેલા 1500 કરોડના હેરોઈન કેસમાં નવો ખુલાસો, મુખ્ય આરોપી સીમરનસિંઘની ઈટલીના રોમથી ધરપકડ

Follow us on

ગુજરાત એટીએસે ઝડપેલા 175 કરોડના હેરોઈન કેસમાં નવા ખુલાસા થયા છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડનારા પાકિસ્તાની ડ્રગ્સ ડિલર હસને ઈબ્રાહિમ નામના આરોપીને ડિલિવરીનું કામ સોંપ્યું હતું. જેના માટે તેને રૂપિયા ચાર લાખ આપવાનું નક્કી થયું હતું.

આ પણ વાંચો: VIDEO: ગીરસોમનાથના ઉનામાં ખાનગી બેન્કના કર્મચારીને માર્યો માર, 7 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જેને પગલે આરોપી ઈબ્રાહિમ સહિત પાંચ પાકિસ્તાની ડ્રગ્સ માફિયા 1 જાન્યુઆરીએ પાકિસ્તાનથી નીકળ્યા હતા. પરંતુ ડ્રગ્સની ડિલિવરી લેનાર શખ્સ ન આવતાં પાંચ દિવસથી તેઓ ગુજરાતના દરિયા કિનારે ફરતા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article