VIDEO: માંડલમાં દલિત યુવકની હત્યાના કેસમાં નવો વળાંક, મુખ્યપ્રધાન સુધી આ મામલે રજૂઆત કરી હતી

|

Jul 13, 2019 | 4:38 PM

અમદાવાદના માંડલમાં દલિત યુવકની હત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. યુવતીએ માંડલ પોલીસ સ્ટેશન અને મુખ્યપ્રધાન સુધી આ મામલે રજૂઆત કરી હતી. યુવતીએ અરજીમાં પોતાના જ પરિવારજનો પર આરોપ લગાવ્યો હતો. દલિત પતિ અને તેમના પરિવારજનોને ધમકી મળતી હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો હતો. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories […]

VIDEO: માંડલમાં દલિત યુવકની હત્યાના કેસમાં નવો વળાંક, મુખ્યપ્રધાન સુધી આ મામલે રજૂઆત કરી હતી

Follow us on

અમદાવાદના માંડલમાં દલિત યુવકની હત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. યુવતીએ માંડલ પોલીસ સ્ટેશન અને મુખ્યપ્રધાન સુધી આ મામલે રજૂઆત કરી હતી. યુવતીએ અરજીમાં પોતાના જ પરિવારજનો પર આરોપ લગાવ્યો હતો. દલિત પતિ અને તેમના પરિવારજનોને ધમકી મળતી હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

જેને લઈને માંડલ પોલીસે આ અરજી મામલે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. કલમ 151 અને 107 મુજબ પોલીસે યુવતીના પરિવારજનો પાસેથી પાંચ હજાર રૂપિયાની સિક્યોરિટી ભરાવીને બાંહેધરી લીધી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ ગુજરાતમાં ખેંચાયેલા વરસાદ વચ્ચે સારા સમાચાર, અલ-નીનો નબળું પડતા હવામાન વિભાગની આગાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ ઉપરાંત તેઓ યુવતીઓના સાસરિયાઓને હેરાન નહીં કરે તેવી બાંહેધરી લેવડાવવામાં આવી હતી. યુવતીએ પોતાની અરજીમાં તેમના પતિ સહિત પાંચ પરિવારજનોના નામ લખ્યા હતા. જેમાં ઉલ્લેખ હતો કે, તેમના પતિ અને સાસરિયાઓ સાથે કોઈ અઘટિત ઘટના બને છે તો તેના માટે માત્ર તેમના પિતા જ જવાબદાર ગણાશે. ઉલ્લેખનીય છે કે પોલીસે આ હત્યા કેસમાં યુવતીના પિતા દશરથસિંહ ઝાલાની ધરપકડ કરી લીધી છે. જો કે યુવતીની હજુ સુધી કોઈ ભાળ નથી મળી.

[yop_poll id=”1″]

Published On - 4:36 pm, Sat, 13 July 19

Next Article