મોરબીના તળાવિયા ગામે નાળુ તુટતા કાર તણાઈ, ક્રેઈનની મદદથી કારને બહાર કઢાઈ, જુઓ વીડિયો

|

Sep 19, 2020 | 3:55 PM

મોરબી સહીત ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે મોરબીના તળવિયા શનાળા ગામનું નાળુ તુટી જતા ત્યાથી પસાર થતી કાર પાણીમા તણાઈ ગઈ. તળાવિયા શનાળા ગામના નાળામાં ઉપરવાસમાંથી આવેલા પાણીને કારણે નાલુ તુટી ગયુ હતું. તુટેલા નાળામાંથી ભારે વેગથી વહી રહેલા પાણીમાં કાર તણાઈ. ક્રેઈનની મદદથી તણાઈ ગયેલી કારને સલામત સ્થળે ખસેડી લેવામાં આવી. સદનસીબે કોઈ જાનહાની […]

મોરબીના તળાવિયા ગામે નાળુ તુટતા કાર તણાઈ, ક્રેઈનની મદદથી કારને બહાર કઢાઈ, જુઓ વીડિયો

Follow us on

મોરબી સહીત ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે મોરબીના તળવિયા શનાળા ગામનું નાળુ તુટી જતા ત્યાથી પસાર થતી કાર પાણીમા તણાઈ ગઈ. તળાવિયા શનાળા ગામના નાળામાં ઉપરવાસમાંથી આવેલા પાણીને કારણે નાલુ તુટી ગયુ હતું. તુટેલા નાળામાંથી ભારે વેગથી વહી રહેલા પાણીમાં કાર તણાઈ. ક્રેઈનની મદદથી તણાઈ ગયેલી કારને સલામત સ્થળે ખસેડી લેવામાં આવી. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. જુઓ વીડિયો

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચોઃનર્મદા ડેમની જળસપાટી પહોચી 132.47 મીટરે, ડેમના 23 દરવાજા ખોલી 9.54 લાખ પાણી છોડાયુ, નદીકાંઠાના 21 ગામને કરાયા એલર્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:59 am, Mon, 31 August 20

Next Article