રાજકોટના મવડીમાં ધસમસતા પાણીમાં કાર ફસાઈ, કારમાં સવાર લોકોને સ્થાનિકોએ બચાવ્યા

|

Sep 19, 2020 | 4:10 PM

રાજકોટમાં આજે વરસેલા પાંચ ઈચ સુધીના વરસાદમાં શહેરમાં ચોમેર પાણી પાણી કરી નાખ્યુ હતું. રાજકોટના મવડી વિસ્તારમાં વરસાદી પૂરમાં કાર તણાઈ આવી. કારમાં સવાર લોકોને સ્થાનિકોએ ભારે જહેતમથી બહાર કાઢ્યા હતા. રાજકોટમાં પડેલા પાંચ ઈંચ વરસાદમાં કારની જેમ જ વાહનો તણાયા હોવાના દ્રશ્યો સામાન્ય થઈ ગયા હતા. જુઓ વીડિયો.   Web Stories View more સવારે […]

રાજકોટના મવડીમાં ધસમસતા પાણીમાં કાર ફસાઈ, કારમાં સવાર લોકોને સ્થાનિકોએ બચાવ્યા

Follow us on

રાજકોટમાં આજે વરસેલા પાંચ ઈચ સુધીના વરસાદમાં શહેરમાં ચોમેર પાણી પાણી કરી નાખ્યુ હતું. રાજકોટના મવડી વિસ્તારમાં વરસાદી પૂરમાં કાર તણાઈ આવી. કારમાં સવાર લોકોને સ્થાનિકોએ ભારે જહેતમથી બહાર કાઢ્યા હતા. રાજકોટમાં પડેલા પાંચ ઈંચ વરસાદમાં કારની જેમ જ વાહનો તણાયા હોવાના દ્રશ્યો સામાન્ય થઈ ગયા હતા. જુઓ વીડિયો.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ પણ વાંચોઃગુજરાતમાં બપોર સુધીમાં 214 તાલુકામાં વરસાદ, 50 તાલુકામાં 1થી2 ઈંચ સુધી, 30 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, હાલોલમાં 5.5 ઈંચ, રાજકોટમાં 5 ઈંચ વરસાદ નોંધાયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:29 am, Sun, 30 August 20

Next Article