મુખ્ય કેનાલમાં છોડાતું પાણી માઇનોર કેનાલમાં પડેલા ગાબડાના કારણે ખેતર સુધી પહોંચ્યું

|

Dec 05, 2019 | 11:57 AM

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા ગામ નજીકથી પસાર થતી પાનમ કેનાલનું પાણી આજકાલ ખેડૂતો માટે પરેશાનીનું કારણ બની છે. મુખ્ય કેનાલમાં છોડાતું પાણી માઇનોર કેનાલમાં પડેલા ગાબડાને પગલે ખેતરમાં ધુસી જાય છે. અને ઉભો પાક નષ્ટ થઇ રહ્યો છે. ત્યારે આવો સાંભળીએ રેણા ગામના ખેડૂતોની શું છે સમસ્યા. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર […]

મુખ્ય કેનાલમાં છોડાતું પાણી માઇનોર કેનાલમાં પડેલા ગાબડાના કારણે ખેતર સુધી પહોંચ્યું

Follow us on

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા ગામ નજીકથી પસાર થતી પાનમ કેનાલનું પાણી આજકાલ ખેડૂતો માટે પરેશાનીનું કારણ બની છે. મુખ્ય કેનાલમાં છોડાતું પાણી માઇનોર કેનાલમાં પડેલા ગાબડાને પગલે ખેતરમાં ધુસી જાય છે. અને ઉભો પાક નષ્ટ થઇ રહ્યો છે. ત્યારે આવો સાંભળીએ રેણા ગામના ખેડૂતોની શું છે સમસ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

આ પણ વાંચોઃ બિનસચિવાલયની પરીક્ષા મામલે કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન, ‘RSSના માનિતાઓને નોકરી અપાવવા માટે કૌભાંડ’

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article