VIDEO: સુરતમાં વેપારી પર ચપ્પુ વડે હુમલો, સારવાર દરમિયાન વેપારીનું મોત

|

Oct 12, 2019 | 5:29 AM

સુરતના વેપારી પર ચપ્પુ વડે હુમલો થયાની ઘટના સામે આવી છે. વેપારી ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે સારવાર દરમિયાન વેપારીનું મોત થયું છે. સુરતના શુભમ માર્કેટનમાં આ ઘટના બની છે. મહત્વનું છે કે દુકાનમાં કામ કરતા યુવાન સાથે ઝઘડો ચાલતો હોવાનું સામે આવ્યું છે. હાલ સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. […]

VIDEO: સુરતમાં વેપારી પર ચપ્પુ વડે હુમલો, સારવાર દરમિયાન વેપારીનું મોત

Follow us on

સુરતના વેપારી પર ચપ્પુ વડે હુમલો થયાની ઘટના સામે આવી છે. વેપારી ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે સારવાર દરમિયાન વેપારીનું મોત થયું છે. સુરતના શુભમ માર્કેટનમાં આ ઘટના બની છે. મહત્વનું છે કે દુકાનમાં કામ કરતા યુવાન સાથે ઝઘડો ચાલતો હોવાનું સામે આવ્યું છે. હાલ સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ પણ વાંચો: મહાબલીપુરમના બીચ પર વડાપ્રધાન મોદીનું સ્વચ્છતા અભિયાન, VIDEO કર્યો પોસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article