AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કચ્છના ખાવડામાં ગમખ્વાર અકસ્માત 7 શ્રમિકોના મોત 20 ઘાયલ, રિન્યુએબલ એનર્જી પાર્ક સર્જાય ઘટના

રિન્યુએબલ એનર્જી (RE) પાર્ક નજીક પિકઅપ અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી સામે આવી છે. જ્યારે 20થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા.

Breaking News : કચ્છના ખાવડામાં ગમખ્વાર અકસ્માત 7 શ્રમિકોના મોત 20 ઘાયલ, રિન્યુએબલ એનર્જી પાર્ક સર્જાય ઘટના
Devankashi rana
| Edited By: | Updated on: Oct 09, 2026 | 11:13 AM
Share

કચ્છના ખાવડામાં રિન્યુએબલ એનર્જી (RE) પાર્ક નજીક પિકઅપ અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી સામે આવી છે. જ્યારે 20થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
g clip-path="url(#clip0_868_265)">