Breaking News : સુરતના જાણીતા કુબેરજી ગ્રુપના બિલ્ડર નરેશ અગ્રવાલે ઊંઘની ગોળી ખાઈને કર્યા આપઘાતનો પ્રયાસ, જુઓ Video

સુરતના જાણીતા કુબેરજી ગ્રુપના બિલ્ડર નરેશ અગ્રવાલે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. નરેશ અગ્રવાલે ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને આપઘાતનો પ્રયાસ કરતાં બનાવેલો વીડિયો અને ઓડિયો વાયરલ થયા છે. રાજેશ પોદાર, હવાલા કૌભાંડમાં સંડોવાયેલા અફરોઝ ફટ્ટા, છગન મેવાડા અને ઓ. આર. ગાંધીને જવાબદાર ગણાવ્યા છે.

Breaking News : સુરતના જાણીતા કુબેરજી ગ્રુપના બિલ્ડર નરેશ અગ્રવાલે ઊંઘની ગોળી ખાઈને કર્યા આપઘાતનો પ્રયાસ, જુઓ Video
Surat
| Edited By: | Updated on: Sep 30, 2023 | 2:05 PM

Surat : સુરતના જાણીતા કુબેરજી ગ્રુપના બિલ્ડર નરેશ અગ્રવાલે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. નરેશ અગ્રવાલે ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને આપઘાતનો પ્રયાસ કરતાં બનાવેલો વીડિયો અને ઓડિયો વાયરલ થયા છે.

આ પણ વાંચો : Surat : બારડોલી સ્ટેશન રોડ પાસે અકસ્માત સર્જાયો, કાર ચાલકે બાઇક સવાર બે લોકોને લીધા અડફેટે, જુઓ Video

રાજેશ પોદાર, હવાલા કૌભાંડમાં સંડોવાયેલા અફરોઝ ફટ્ટા, છગન મેવાડા અને ઓ. આર. ગાંધીને જવાબદાર ગણાવ્યા છે. જે અંગે સરોલી પોલીસે આ બાબતે નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે. તો નરેશ અગ્રવાલે આપઘાતનો પ્રયાસ કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યાં છે કે રાજેશ પોદારે જમીનના દસ્તાવેજ કરી પૈસા આપ્યા ન હતા. જ્યારે તેમને વીડિયોમાં વધુ જણાવ્યુ કે છગન મેવાડા તેમની જમીન પડાવી લીધી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 9:07 am, Sat, 30 September 23