AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગાંધીનગર સચિવાલયમાં આજે તમામ કારનું સઘન ચેકિંગ, સલામતી શાખામાંથી સૂચના મળતા કામગીરી

ગેટ નંબર 1 તથા 2માંથી સચિવાલયમાં એન્ટર થઈ રહેલી તમામ કારનું ખૂબ જ ઝીણવટ પૂર્વક ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ચેકિંગ અંગે સલામતી શાખામાંથી સૂચના આપવામાં આવી છે.

Breaking News : ગાંધીનગર સચિવાલયમાં આજે તમામ કારનું સઘન ચેકિંગ, સલામતી શાખામાંથી સૂચના મળતા કામગીરી
Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 02, 2023 | 10:08 PM
Share

Gandhinagar : ગાંધીનગર સચિવાલયમાં (Secretariat) આજે તમામ કારનું સઘન ચેકીંગ (checking) કરવામાં આવી રહ્યુ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પ્રાઇવેટ, સરકારી સહિત તમામ કારના ચેકિંગમાં વધારો કરવામાં આવ્યો છે. ગેટ નંબર 1 તથા 2માંથી સચિવાલયમાં એન્ટર થઈ રહેલી તમામ કારનું ખૂબ જ ઝીણવટ પૂર્વક ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ચેકિંગ અંગે સલામતી શાખામાંથી સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો- Gujarat: અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ શહેરનું નામ બદલવું જોઈએ ? વાંચો આ અહેવાલ

સૂત્રો પાસેથી માહિતી મુજબ ગઇકાલે મોડી સાંજે ગાડીઓમાં શંકાસ્પદ એક્ટિવિટી સીસીટીવીમાં કેદ થઇ હતી. જેના પગલે આજથી ચેકિંગ વધારવામાં આવ્યુ છે. જેને લઇને તપાસ ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઇકાલે સચિવાલયમાં આવેલી કેટલીક કારમાં દારુની બોટલ લાવવામાં આવી હોવાની ફરિયાદ થઇ હતી. જે પછી સચિવાલયમાં સર્વેલન્સ સઘન કરવામાં આવ્યા છે. આજથી જ સચિવાલયમાં તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.

બીજી તરફ સચિવાલયમાં આ પ્રતિબંધિત વસ્તુઓ આવી હોવાની ફરિયાદના પગલે અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે. સચિવાલયમાં આવતી ગાડીઓમાં શંકાસ્પદ વસ્તુઓ આવી હોવાથી પોલીસની કામગીરી તેમજ સુરક્ષા-સલામતીને લઇને થતી કામગીરી પર પણ અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગઇકાલે મોડી રાત્રે આ ગાડીઓ આવી હોવાની માહિતી છે. જેમાં દારુની બોટલ લાવવામાં આવી હોવાનું CCTVમાં જોવા મળ્યુ હતુ.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
g clip-path="url(#clip0_868_265)">