
Navsari : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. જ્યાં નવસારીમાં પણ વધુ એક અકસ્માત સર્જાયો છે. નવસારીના જુનાથાણામાં આવેલા ખત્રીવાડ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. કાર ચાલકે રાત્રિ દરમિયાન દારુ પીને ગાડી ચલાવતા શખ્સે બે કાર અને ત્રણ ટુ-વ્હીલરોને અડફેટે લીધી હતા.
કાર ચાલકે રાત્રિ દરમિયાન ગંભીર અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જનાર કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો છે. મળતી માહિતી અનુસાર કાર ચાલક એનઆરઆઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ આરોપી કાર મુકીને ફરાર થઈ ગયો છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 8:07 am, Thu, 31 August 23