ખેડૂતો બન્યા ચિંતિત! કેનાલમાં ગાબડાંના કારણે જીરાના પાકમાં ફરી વળ્યાં પાણી, જુઓ VIDEO

|

Jan 08, 2020 | 8:46 AM

બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. એક જ દિવસમાં જુદી જુદી જગ્યાએ કેનાલમાં ગાબડા પડ્યા છે. દિયોદર બાદ વાવ તાલુકાના જાનાવાડા ગામે કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે. મોટું ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા 4 એકર જમીનમાં જીરાના ઉભા પાકમાં નુક્સાન થયું છે. તૈયાર પાકમાં પાણી ફરી વળતા […]

ખેડૂતો બન્યા ચિંતિત! કેનાલમાં ગાબડાંના કારણે જીરાના પાકમાં ફરી વળ્યાં પાણી, જુઓ VIDEO

Follow us on

બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. એક જ દિવસમાં જુદી જુદી જગ્યાએ કેનાલમાં ગાબડા પડ્યા છે. દિયોદર બાદ વાવ તાલુકાના જાનાવાડા ગામે કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે. મોટું ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા 4 એકર જમીનમાં જીરાના ઉભા પાકમાં નુક્સાન થયું છે. તૈયાર પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત! કારમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત, જુઓ VIDEO

Next Article