Tender Today : બોટાદ નગરપાલિકામાં બોક્સ કલવર્ટ બનાવવાના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

|

Aug 18, 2023 | 12:33 PM

વોર્ડ નંબર 3ની વિજય સોસાયટી અને જ્યોતીગ્રામ સર્કલ પાસે બોક્સ કલવર્ટ બનાવવાના કામ માટે ટેન્ડર (Tender) બહાર પાડવામાં આવ્યુ છે. સરકારની યોગ્ય શ્રેણીમાં રજીસ્ટ્રેશન ધરાવતા આસામીઓ પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

Tender Today : બોટાદ નગરપાલિકામાં બોક્સ કલવર્ટ બનાવવાના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

Follow us on

  Botad : બોટાદ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3ની વિજય સોસાયટી અને જ્યોતીગ્રામ સર્કલ પાસે બોક્સ કલવર્ટ બનાવવાના કામ માટે ટેન્ડર (Tender) બહાર પાડવામાં આવ્યુ છે. સરકારની યોગ્ય શ્રેણીમાં રજીસ્ટ્રેશન ધરાવતા આસામીઓ પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Tender Today : વડોદરામાં રોડ પ્રોજેક્ટ, પાર્કસ એન્ડ ગાર્ડનના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

વોર્ડ નંબર 3ની વિજય સોસાયટી બોક્સ કલવર્ટ બનાવવાના કામ માટેની અંદાજીત રકમ 42,79,766.00 રુપિયા છે. તો જ્યોતિગ્રામ સર્કલ પાસે બોક્સ કલવર્ટ બનાવવાના કામ માટેના કામની અંદાજીત રકમ 39,77,350.00 રુપિયા છે. આ કામમાં રસ ધરાવતા ઇજારદારોએ વેબસાઇટ www.nprocure.com પરથી ટેન્ડર ડાઉનલોડ કરી ટેન્ડરમાં જણાવ્યા મુજબની તમામ કાર્યવાહીઓ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવવામાં આવ્યુ છે.

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article