Tender Today : બોટાદ નગરપાલિકા વિસ્તારમાં DI તથા PVC પાઇપલાઇન નાખવાના બે કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

બોટાદ (Botad) નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ડી.આઇ. તથા પીવીસી પાણીની લાઇન નાખવાના બે કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today : બોટાદ નગરપાલિકા વિસ્તારમાં DI તથા PVC પાઇપલાઇન નાખવાના બે કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: May 19, 2023 | 12:18 PM

બોટાદ (Botad) નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ડી.આઇ. તથા પીવીસી પાણીની લાઇન નાખવાના બે કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. પ્રથમ કામની અંદાજીત રકમ 2,80,22,206.00 રુપિયા છે. તો બીજા કામની અંદાજીત રકમ 16,30076.00 રુપિયા છે. આ કામ માટે સરકારની યોગ્ય શ્રેણીમાં રજીસ્ટ્રેશન ધરાવતા સાધન સંપન્ન આસામીઓ પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Tender Today : કોમ્યુનિટી હોલના બાંધકામ અને ફાયર સેફ્ટીના કામ માટે આ નગરપાલિકામાં કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

આ કામમાં રસ ધરાવનારા માટે વેબસાઇટ www.nprocure.com પરથી ટેન્ડર ડાઉનલોડ કરી ટેન્ડર નોટિસમાં જણાવ્યા મુજબની તમામ કાર્યવાહીઓ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવવામાં આવ્યુ છે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો