બોટાદના ગઢડાની બેંક ઓફ બરોડામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, બેંક કર્મચારીઓની ધીમી કામગીરીથી લાગી લાંબી લાઇન

|

Nov 25, 2020 | 4:29 PM

બોટાદના ગઢડાની બેન્ક ઓફ બરોડામાં સોશિયલ ડિસ્ટન્સ ભંગ થતો જોવા મળ્યો છે. બેંકની બહાર ગ્રાહકોની લાંબી લાઇનો લાગી હતી. બેંક કર્મચારીઓ દ્વારા ધીમીગતિએ કામ થતુ હોવાનો લોકોએ આરોપ લગાવ્યો હતો. બેંક દ્વારા કોઇ વ્યવસ્થા નહીં કરાઇ હોવાનો આરોપ કરાયો છે. નોંધનીય છેકે આ બેંક પોલીસ સ્ટેશનની સામે જ આવેલી છે.   Web Stories View more […]

બોટાદના ગઢડાની બેંક ઓફ બરોડામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, બેંક કર્મચારીઓની ધીમી કામગીરીથી લાગી લાંબી લાઇન

Follow us on

બોટાદના ગઢડાની બેન્ક ઓફ બરોડામાં સોશિયલ ડિસ્ટન્સ ભંગ થતો જોવા મળ્યો છે. બેંકની બહાર ગ્રાહકોની લાંબી લાઇનો લાગી હતી. બેંક કર્મચારીઓ દ્વારા ધીમીગતિએ કામ થતુ હોવાનો લોકોએ આરોપ લગાવ્યો હતો. બેંક દ્વારા કોઇ વ્યવસ્થા નહીં કરાઇ હોવાનો આરોપ કરાયો છે. નોંધનીય છેકે આ બેંક પોલીસ સ્ટેશનની સામે જ આવેલી છે.

 

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article