બોટાદ માર્કેટ યાર્ડમાં પ્રથમવાર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ, ખેડૂતોમાં ખુશાલીનો માહોલ

|

Oct 28, 2020 | 7:54 PM

કોટન માર્કેટિંગ યાર્ડની ઓળખ ધરાવતા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પ્રથમવાર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. અત્યારસુધી બોટાદ યાર્ડમાં માત્ર કપાસની જ ખરીદી કરાતી હતી. જેના પગલે મગફળી પકવતા ખેડૂતોને અન્ય સ્થળો પર મગફળીના વેચાણ માટે જવુ પડતું હતું. જોકે સરકાર અને યાર્ડ સંચાલકોના પ્રયાસ દ્વારા હવે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળીની ટેકાના ભાવે […]

બોટાદ માર્કેટ યાર્ડમાં પ્રથમવાર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ, ખેડૂતોમાં ખુશાલીનો માહોલ

Follow us on

કોટન માર્કેટિંગ યાર્ડની ઓળખ ધરાવતા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પ્રથમવાર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. અત્યારસુધી બોટાદ યાર્ડમાં માત્ર કપાસની જ ખરીદી કરાતી હતી. જેના પગલે મગફળી પકવતા ખેડૂતોને અન્ય સ્થળો પર મગફળીના વેચાણ માટે જવુ પડતું હતું. જોકે સરકાર અને યાર્ડ સંચાલકોના પ્રયાસ દ્વારા હવે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. ખેડૂતો ખુશ છે. અને તેઓને યોગ્ય ભાવ મળતો હોવાનો રાજીપો છે. મહત્વપૂર્ણ છે કે મગફળીની ખરીદી શરૂ થતા જ ખેડૂતોએ માલ વેચવા માટે ભીડ જમાવી. જેના પગલે હાલ રોજની 25 હજાર ગુણી મગફળીની માતબર આવક નોંધાઇ રહી છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article