VIDEO: બોટાદની બરવાળા ચોકડી નજીક પોલીસની જીપ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત

|

Oct 17, 2019 | 7:11 AM

બોટાદની બરવાળા ચોકડી નજીક અકસ્માત સર્જાતા કુલ 3 લોકોના મોત નિપજ્યા છે. પોલીસની જીપ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. ત્યારે અન્ય બે લોકોનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક 3 પર પહોંચ્યો હતો. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક […]

VIDEO: બોટાદની બરવાળા ચોકડી નજીક પોલીસની જીપ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત

Follow us on

બોટાદની બરવાળા ચોકડી નજીક અકસ્માત સર્જાતા કુલ 3 લોકોના મોત નિપજ્યા છે. પોલીસની જીપ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. ત્યારે અન્ય બે લોકોનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક 3 પર પહોંચ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યારે અકસ્માતની ઘટનામાં અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે બોટાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગમખ્વાર અકસ્માત એટલો જોરદાર હતો કે રીક્ષાના કચ્ચરઘાણ નીકળી ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:26 am, Tue, 15 October 19

Next Article