રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરોનો નવો કીમિયો, જુઓ આ VIDEO

|

Jun 05, 2019 | 8:01 AM

રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો બુટલેગરોએ નવો કીમિયો શોધી કાઢ્યો છે. આરોપીઓ ઉંટલારીમાં વિદેશી દારૂ લાવતા હતા. જેઓ બનાસકાંઠાની માવસરી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આ બંને શખ્સો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડતા હતા. ઉંટલારીમાં દારૂ લવાતો હોવાથી કોઈને શંકા પણ નહોતી જતી. પોલીસે તેમની દારૂ ઘૂસાડવાની આ ચાલને નાકામ કરી દીધી હતી. પોલીસે 336 બોટલ […]

રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરોનો નવો કીમિયો, જુઓ આ VIDEO

Follow us on

રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો બુટલેગરોએ નવો કીમિયો શોધી કાઢ્યો છે. આરોપીઓ ઉંટલારીમાં વિદેશી દારૂ લાવતા હતા. જેઓ બનાસકાંઠાની માવસરી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આ બંને શખ્સો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડતા હતા. ઉંટલારીમાં દારૂ લવાતો હોવાથી કોઈને શંકા પણ નહોતી જતી. પોલીસે તેમની દારૂ ઘૂસાડવાની આ ચાલને નાકામ કરી દીધી હતી. પોલીસે 336 બોટલ વિદેશી દારૂ સાથે રૂપિયા 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો: AMCની સાબરમતી નદીમાં સફાઈ મામલે બેવડી નીતી, AMCના ડમ્પર જ નદીમાં ઠાલવી રહ્યા છે કચરો, જુઓ આ VIDEO

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

TV9 Gujarati

 

Next Article