VIDEO: આસારામ, ગુરમીત રામરહીમ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભાજપના સભ્ય!

|

Jul 27, 2019 | 1:05 PM

અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં વિવાદીત આસારામ, ગુરમીત રામરહીમસિંહ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના ભાજપના સભ્યપદનું બોગસ કાર્ડ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. આ અંગે ભાજપના શહેર મહામંત્રીએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. આ પણ વાંચોઃ VIDEO: આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે સારો વરસાદ, હવામાન વિભાગની આગાહી Web Stories View […]

VIDEO: આસારામ, ગુરમીત રામરહીમ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભાજપના સભ્ય!
asharam

Follow us on

અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં વિવાદીત આસારામ, ગુરમીત રામરહીમસિંહ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના ભાજપના સભ્યપદનું બોગસ કાર્ડ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. આ અંગે ભાજપના શહેર મહામંત્રીએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ VIDEO: આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે સારો વરસાદ, હવામાન વિભાગની આગાહી

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ફરિયાદમાં નોંધાવેલી વિગત પ્રમાણે ગુલામ ફરીદ શેખે આ ત્રણેય વિવાદીત કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જેથી તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બીજેપીની સદસ્યતાનું અભિયાન હાલ દેશભરમાં ચાલી રહ્યું છે..જેમાં અનેક લોકો જોડાઈ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Published On - 12:15 pm, Sat, 27 July 19

Next Article