મોરબીઃ મચ્છુ-2 ડેમમાંથી માતા-પુત્રનો મળ્યો મૃતદેહ! ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ

|

Feb 22, 2020 | 11:51 AM

મોરબીના મચ્છુ-2 ડેમમાંથી માતા-પુત્રનો મૃતદેહ મળ્યો છે. માતા-પુત્રએ ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. ગીતાબેન જીવાણી અને તેનો પુત્ર યશ જીવાણીનું મોત નિપજયું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું […]

મોરબીઃ મચ્છુ-2 ડેમમાંથી માતા-પુત્રનો મળ્યો મૃતદેહ! ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ

Follow us on

મોરબીના મચ્છુ-2 ડેમમાંથી માતા-પુત્રનો મૃતદેહ મળ્યો છે. માતા-પુત્રએ ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. ગીતાબેન જીવાણી અને તેનો પુત્ર યશ જીવાણીનું મોત નિપજયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ! જુઓ VIRAL VIDEO

Next Article