અમદાવાદના પ્રવેશદ્વાર પર નાકાબંધી, કર્ફ્યુગ્રસ્ત અમદાવાદમાં પ્રવેશતા અનેકને રોકયા

|

Nov 21, 2020 | 12:01 PM

કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રીના 9થી સોમવાર સવારને 6 વાગ્યા સુધી 57 કલાકનો કરફ્યુ લાદયો છે. કરફ્યુગ્રસ્ત અમદાવાદ શહેરમાં અન્ય કોઈ પ્રવેશ ના કરે તે માટે શહેર પોલીસે, અમદાવાદના પ્રવેશદ્વાર પર નાકાબંધી કરી છે. નાકાબંધીને કારણે અન્ય શહેર કે જિલ્લામાંથી અમદાવાદ શહેરમાં પ્રવેશતા લોકોને પોલીસે રોકીને પરત મોકલ્યા હતા. અમદાવાદના નાગરીકો […]

અમદાવાદના પ્રવેશદ્વાર પર નાકાબંધી, કર્ફ્યુગ્રસ્ત અમદાવાદમાં પ્રવેશતા અનેકને રોકયા

Follow us on

કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રીના 9થી સોમવાર સવારને 6 વાગ્યા સુધી 57 કલાકનો કરફ્યુ લાદયો છે. કરફ્યુગ્રસ્ત અમદાવાદ શહેરમાં અન્ય કોઈ પ્રવેશ ના કરે તે માટે શહેર પોલીસે, અમદાવાદના પ્રવેશદ્વાર પર નાકાબંધી કરી છે. નાકાબંધીને કારણે અન્ય શહેર કે જિલ્લામાંથી અમદાવાદ શહેરમાં પ્રવેશતા લોકોને પોલીસે રોકીને પરત મોકલ્યા હતા. અમદાવાદના નાગરીકો કે જોએ બહારગામ ગયા હોય તેમના આઈકાર્ડ ચકાસીને, પરિક્ષા આપવા આવેલાની રિસીપ્ટ ચકાસીને પ્રવેશ આપવામાં આવે છે. તો  જીવનજરૂરી ચીજવસ્તુ લઈને આવતા વાહનોને શહેરમાં જરૂરી દસ્તાવેજોના આધારે પ્રવેશ આપવામાં આવી રહ્યાં છે. સૌરાષ્ટ્રને અમદાવાદથી જોડતા સનાથળ ચોકડી ખાતે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને કરફ્યુનો અમલ કરાવ્યો હતો.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article