VIDEO: નડિયાદના પ્રગતિનગર એપાર્ટમેન્ટમાં બ્લોક ધરાશાયી થતા 12 લોકો કાટમાળમાં ફસાયાની આશંકા

|

Aug 09, 2019 | 6:33 PM

ખેડાના નડિયાદમાં મોડી રાત્રે એક ભંયકર ઘટના સર્જાઈ છે. નડિયાદના પ્રગતિનગર એપાર્ટમેન્ટનો બ્લોક ધરાશાયી થતા રહીશો દટાયા છે. બ્લોક-26માં 12 મકાન હોવાની માહિતી સામે આવી છે. અને કાટમાળ નીચેથી દટાયેલા લોકોને બચાવવા માટે સુરક્ષા દળ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદમાં દિવસભર ધીમીધારે મેઘ મહેર સાથે રસ્તા પર પાણીના કારણે લોકોને […]

VIDEO: નડિયાદના પ્રગતિનગર એપાર્ટમેન્ટમાં બ્લોક ધરાશાયી થતા 12 લોકો કાટમાળમાં ફસાયાની આશંકા

Follow us on

ખેડાના નડિયાદમાં મોડી રાત્રે એક ભંયકર ઘટના સર્જાઈ છે. નડિયાદના પ્રગતિનગર એપાર્ટમેન્ટનો બ્લોક ધરાશાયી થતા રહીશો દટાયા છે. બ્લોક-26માં 12 મકાન હોવાની માહિતી સામે આવી છે. અને કાટમાળ નીચેથી દટાયેલા લોકોને બચાવવા માટે સુરક્ષા દળ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદમાં દિવસભર ધીમીધારે મેઘ મહેર સાથે રસ્તા પર પાણીના કારણે લોકોને હાલાકી

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળ પર હાજર છે. મહત્વની બાબત એ સામે આવી છે કે, તંત્ર દ્વારા મકાન ખાલી કરવાની નોટિસ અગાઉ આપવામાં આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article