VIDEO: ધારાસભ્ય હર્ષ સંઘવીએ ભટાર વિસ્તારમાં દબાણો દૂર કરવા મ્યુ. કમિશનરને લખ્યો પત્ર, કામગીરી સામે ઠાલવ્યો આક્રોશ

|

Dec 14, 2019 | 1:14 PM

જ્યાં ભાજપનું શાસન હોય ત્યાં દબાણ હટાવવા શું ભાજપના જ નેતાને પત્ર લખવો પડે ખરો. શું ભાજપના જ નેતાને આક્રોશ ઠાલવવો પડે ખરો.! પણ આવું જ કંઇક બન્યું છે સુરતમાં દબાણને લઈને મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી મેદાને આવ્યા છે. શહેરના ભટાર વિસ્તારમાં દબાણો દૂર કરવા ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. આ પણ વાંચો: ભરૂચના […]

VIDEO: ધારાસભ્ય હર્ષ સંઘવીએ ભટાર વિસ્તારમાં દબાણો દૂર કરવા મ્યુ. કમિશનરને લખ્યો પત્ર, કામગીરી સામે ઠાલવ્યો આક્રોશ

Follow us on

જ્યાં ભાજપનું શાસન હોય ત્યાં દબાણ હટાવવા શું ભાજપના જ નેતાને પત્ર લખવો પડે ખરો. શું ભાજપના જ નેતાને આક્રોશ ઠાલવવો પડે ખરો.! પણ આવું જ કંઇક બન્યું છે સુરતમાં દબાણને લઈને મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી મેદાને આવ્યા છે. શહેરના ભટાર વિસ્તારમાં દબાણો દૂર કરવા ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે.

આ પણ વાંચો: ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં કાચબાઓના થઈ રહેલા મોતથી પ્રકૃતી પ્રેમીઓમાં રોષ

એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024

મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ભટાર વિસ્તારમાં દબાણો દૂર કરવા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. સ્થાનિકોની ફરિયાદ બાદ કમિશનરને પત્ર લખી દબાણ દૂર કરવા ધારાસભ્યએ રજૂઆત કરી છે. અને સાંજ સુધીમાં દબાણો દૂર કરવા માગ કરી છે. જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો 16 ડિસેમ્બરે લોકોને સાથે રાખી જાતે જ દબાણ હટાવની કામગીરી કરવાની ચીમકી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article