VIDEO: ભાજપના રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી.મુરલીધરન અમદાવાદમાં, CAA સંદર્ભે કરશે પ્રચાર

|

Jan 05, 2020 | 5:18 AM

રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી.મુરલીધરન અમદાવાદ આવી પહોંચ્યા છે. CAA સંદર્ભે વી.મુરલીધરન આજે શહેરમાં પ્રચાર કરશે અને કેમ્પેઈન મારફતે યુવાઓને કાયદા અંગે માહિતગાર કરાશે.   Web Stories View more Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની […]

VIDEO: ભાજપના રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી.મુરલીધરન અમદાવાદમાં, CAA સંદર્ભે કરશે પ્રચાર

Follow us on

રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી.મુરલીધરન અમદાવાદ આવી પહોંચ્યા છે. CAA સંદર્ભે વી.મુરલીધરન આજે શહેરમાં પ્રચાર કરશે અને કેમ્પેઈન મારફતે યુવાઓને કાયદા અંગે માહિતગાર કરાશે.

 

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વી.મુરલીધરને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ વિદેશમાં દુષ્પ્રચારનો પ્રયત્ન કરી રહી છે. સાથે જ વિદેશપ્રધાને પાકિસ્તાનમાં ગુરૂદ્વારા પર થયેલો હુમલો નિંદનીય ગણાવ્યો હતો અને જણાવ્યું કે હુમલા અંગે તપાસ કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: સુરતના જાણીતા બિલ્ડર મહેશ સવાણી સહિત 5 શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધાઈ

Next Article