વરઘોડા કાઢવાના વિવાદને લઈ કોંગ્રેસ મેદાને, પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગી નેતાઓએ રાજ્યપાલને કરી રજૂઆત

|

May 15, 2019 | 3:18 PM

અરવલ્લીના ખંભીસરમાં વરઘોડા કાઢવાના વિવાદને લઈને રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધીને રાજ્યપાલ ઓ.પી. કોહલીને આવેદનપત્ર આપ્યું. વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ગાંધીનગરમાં રાજ્યપાલને આવેદન આપી આ મામલાની તટસ્થ તપાસ કરાવવા માગ કરી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી. આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019: પંજાબના મુખ્યમંત્રીને બાજુમાં બેસાડીને રાહુલ ગાંધી […]

વરઘોડા કાઢવાના વિવાદને લઈ કોંગ્રેસ મેદાને, પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગી નેતાઓએ રાજ્યપાલને કરી રજૂઆત

Follow us on

અરવલ્લીના ખંભીસરમાં વરઘોડા કાઢવાના વિવાદને લઈને રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધીને રાજ્યપાલ ઓ.પી. કોહલીને આવેદનપત્ર આપ્યું. વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ગાંધીનગરમાં રાજ્યપાલને આવેદન આપી આ મામલાની તટસ્થ તપાસ કરાવવા માગ કરી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019: પંજાબના મુખ્યમંત્રીને બાજુમાં બેસાડીને રાહુલ ગાંધી ટ્રેક્ટર પર નીકળી પડ્યા

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તો ભાજપના પ્રતિનિધિઓને બોલાવી તેમની ઝાટકણી કાઢવા પણ અનુરોધ કર્યો છે. આ મોકા પર પરેશ ધાનાણી રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા. અને કહ્યું કે, ભાજપ આવા તત્વોને પ્રોત્સાહિત કરી રહી છે. પરંતુ જો ફરી આવી ઘટનાઓ બનશે તો કોંગ્રેસ જ હાજર રહીને સમાજને સુરક્ષા પુરી પાડશે.

TV9 Gujarati

 

Published On - 3:16 pm, Wed, 15 May 19

Next Article