BHAVNAGAR: ભાજપના ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સના ઉડાડયા ધજાગરા

|

Jan 24, 2021 | 1:12 PM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની શનિવારે જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.

BHAVNAGAR: ભાજપના ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સના ઉડાડયા ધજાગરા
BJP - Bhavnagar

Follow us on

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની શનિવારે જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.

ગુજરાતની 6 મહાનગરપાલિકાઓના કુલ 144 વોર્ડની 576 બેઠકો માટે 21 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. 23 ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભાવનગર (BHAVNAGAR) મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપમાં ચૂંટણી લડવા ઇચ્છુક લોકોની ભીડ જામી હતી. ભાવનગરમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આગેવાન ભેગા થતાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિત કોરોના ગાઈડ લાઇનના ધજાગરા ઉડ્યા હતા. આ જોતાં લાગી રહ્યું હતું કે, કોરોના જેવી મહામારીનો નિયમ ફક્ત આમ જનતા માટે હોય છે તેવો ઘાટ જોવા મળ્યો હતો.

Published On - 1:09 pm, Sun, 24 January 21

Next Article