બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં પેપરના સીલ તૂટેલા હોવાનો ઉમેદવારોનો આક્ષેપ, જુઓ VIDEO

|

Nov 17, 2019 | 7:43 AM

  Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય […]

બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં પેપરના સીલ તૂટેલા હોવાનો ઉમેદવારોનો આક્ષેપ, જુઓ VIDEO

Follow us on

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બિનસચિવાયલની કલાર્કની પરીક્ષામાં ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો છે. સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે હોબાળો થયો છે. બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં પેપરના સીલ તૂટેલા હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. પેપરમાં ગેરરીતિ કરાવવાના હેતુથી સીલ તૂટેલા હોવાનો પણ ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. આ ઘટનાને લઈ ઘટનાસ્થળે હોબાળો થયો છે. હોબાળાના પગલે પોલીસ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article